Sunday, March 4, 2012

“જુનાગામ મેઇન રોડ”


અડધી રાતે ક્યારેક હાલ્યા હતા
ક્યારેક ચાના બહાને માલ્યા હતા.
ક્યારેક-કયારેક ટાઇમપાસ ખાતર
તો ક્યારેક કોઇ કામથી ચાલ્યા હતા.
શોખ હતો અમને પણ ગાડીનો ઘણૉ
છતાં, ધુળમાં ધુળ થઇ ચાલ્યા હતા.
એક હાથ માં મોબાઇલ ને બીજે ટિફીન
દોસ્ત, એટલે જ તો અમે ચાલ્યા હતા.
મન અમારુ ભટકે હજુ એજ ગલીઓમાં
યાદ છે હજુ એ જુનાગામ મેઇન રોડ.




No comments:

Post a Comment