Sunday, March 4, 2012

ગુડ નાઇટ


જાવ છો તુ ઘરે પાછી તો જરુર જાજે
પણ, નિશાની મને કોઇ દેતી જાજે.
કદાચ, તારા વીના હવે ફાવશે નહી
ફરી ક્યારે મળીશ એટલુ કેતી જાજે.

ક્યાં ને ક્યારે મળીતી તુ યાદ નથી
હવે, સરનામુ તારુ જરુર દેતી જાજે.

પરદેશી છો તુ ફરી મળવાના રહ્યા વાયદા
જીનુની થોડી યાદો સાથે લેતી જાજે.
તારા વીના જીનુને નીંદ નહી આવે
તુ સપનામાં આવી ગુડ નાઇટ કેતી જાજે.

No comments:

Post a Comment